Wednesday, November 24, 2010

ગુજરાતી પ્રેમી


અણજાણ્યા રસ્તે હું એકલો હતો


અણજાણ્યા રસ્તે હું એકલો હતો,
મને છોકરીએ આંખ મિચકારી.
એવું લાગે કે મારા હૈયાને બાગ ખીલી,
સાત સાત રંગોની ક્યારી.
અણજાણ્યા રસ્તે હું એકલી હતી,
ને મને છોકરાએ આંખ મિચકારી.
એવું લાગે કે…
વર્ષો પહેલાના ખીલ્યા સમણાનાં ફૂલ,
અમે આંબાની ડાળ થઈ ઝૂલ્યાં…
અષાઢી આભ થઈ ધોધમાર વરસ્યો,
ને દિલનાં કમાડ બધાં ખૂલ્યાં.
છોકરી તો જાણે કે રાજાની રાણી,
એની દોમ દોમ આવી સવારી.
એવું લાગે કે…
અણજાણ્યા રસ્તે…
છોકરીના ટહુકામાં વાસંતી સૂર,
અને આંખોમાં મોરપીંછ જાગે.
ધારી ધારીને મને એવું જુએ,
કે સાત સાત જન્મોને માગે.
લીલુંછમ આભ મારી આંખોમાં ઊતરે,
ને ખોલીમેં  હૈયાની બારી.
એવું લાગે કે…
અણજાણ્યા રસ્તે…





છોડી ન જશો

છોડીને ચાલ્યા ગયા કેટલાય અમને પણ ,
પ્રિય  તમે  અમને  છોડી  ન  જશો.

પ્રેમ  ન  મળ્યો  મને  કોઈનો ,
પણ  તને  મને  તરછોડશો  નહિ .

આ  સમય  છે  બહુ  મીઠો ,
તમે  હંમેશા  મારી  યાદોમાં  રહેશો .

તમે  સાચો  પ્રેમ  કરો  છો  મને ,
પણ  પ્રેમ  કરી  દુખી  ન  કરશો .

જિંદગીની  કોઈને  ખબર  નથી ,
પણ  મારી  દુવા  છે  હંમેશા  સુખી  થાજો .

હું  માનું  છું  કે  સાચી  પ્રીત ,
તમને  હંમેશા  યાદ  અપાવશે ,

હું  ઈચ્છું  કે  તમે  જેને  ચાહો  છો ,
તેમનો  જિંદગીભર  સાથ  નીભાવજો .

------------------------------------------------------------------------------------------

જીવી રહો છું

મનને માનવતા મારવાના વાંકે જીવી રહો છું,

રહો નથી રસ જીવનમાં,
લાશ બની જીવી રહો છું.

જીર્ણ બની કાયા,
હાડપિંજર બની જીવી રહો છું,

રહી નથી સકતી શરીરમાં,
બેજાન બની જીવી રહો છું.

કામ બીજું નથી,
તમને યાદ કરી જીવી રહો છું.

યાદ નથી ભુલાતી,
દિલને રડાવી જીવી રહો છું.

અફસોસ એટલો જ છે,
જીંદગી માં ચાહું છું તમને.

છતાં તમને જોયા વિના જીવી રહો છું. 

----------------------------------------------------------------------------

પ્રેમનાં પુષ્પો ભરીને રાખજો,
દિલ લીધું છે સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં અદી,
નામ એનું કોતરીને રાખજો.

----------------------------------------------------------------------------




સુ  કરું   ફરિયાદ   તને   કે 
ફરિયાદ  માજ  ફરી  યાદ  છે 
ફરી  ફરી  ને  યાદ  તારી
એજ  મારી  ફરિયાદ  છે 

કંઠસ્થ  ગઝલો  એમને  મારી  કરી  તો  છે ,
અને  પસંદ  છો  હું  નથી  શાયરી  તો  છે ,
મારી  એ  કલ્પના  હતી  કે  વિસરી  મને 
કિન્તુ  એ  માત્ર  ભ્રમ  હતો  થઇ  ખાતરી  મને  .
ભૂલી  વફા   ની  રીત  ના  ભૂલી  મને
લ્યો  એના   લગને  ની  મળી  કંકોત્રી  માને .
આશ્રું (Tears) વિરહ  ની  રાત  ના  ખાલી (stop) શક્યો  નહિ ,
પાછા  નયન  ના  નૂર  ને  વાળી  શક્યો  નહિ ,
હું  જેને  કાજ  અંધ (blind) થયો  રોઈ  રોઈ  ને ,
અએ  આવ્યા  ત્યારે  આમને  નિહાળી  શક્યો  નહિ .
દિલ  ના  દર્દ  ને  આશ્રું  થી  તોડી  શક્ય  નથી ,
હૈયું (Heart) પરસ્પર  આપની  ખોલી  શક્ય  નહિ ,
જાલિમ  ઝમાનો  બેઉની  વાચ્ચે  હતો  એથી ,
સામે  મળ્યા  ને  કંઈપણ  બોલી  શક્ય  નહિ ,
ક્ષણ  ભર  ના  મિલન  માં  એવું  શું  કર્યું
કે  ગયા  તમે , ગઈ  ક્ષણ
ને  રહી  ગયા  પડઘા ??
નયન  ને  બંધ  રાખી  ને  મેઈન  જયારે  તમને  જોયા  છે ,
તમે  છો  એના   કરતા  પણ  વધારે  તમને  જોયા  છે .
જોતો  જ  રહ્યો  બસ  હું  તમને  નિર્દોષ  તમન્ના  જાગી  ગયી ,
મન  પ્રેમ  કુવા  માં  ડોલ  થયું  ને  રૂપ  ની  ચર્ચા  જાગી  ગયી .
જીવન  માં  દુખ  હોઈ  તો  જીવન  મદિરા  જામ  થઇ  જાય .
આ  દિલ  સુરાહી  ને  નયન  જામ  થઇ  જાય .
તુજ  નયન  માં  નિહાળું  છું  સઘળી  રાસલીલા  હું ,
જો  કીકી  રાધા  થઇ  જાય  તો  કાજળ  શામ  થઇ  જાય .
કાજળ  ભર્યા  નયન  ના  કામણ  મને  ગમે   છે ,
કારણ  નહિ  જાણવું  કારણ  માને  ગામે  છે .
સહેજ (slight) નવરા  પડ્યા  ત્યારે  લાગ્યું  એટલો  દોડવાનો  કોઈ  આર્થ  નથી ,
જ્યારે  દોડતા  હતા  ત્યારે  લાગતું  હતું  કે  કોઈ  મારી  જેવું  સમર્થ  નથી .


પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો
ગુજરાતી  પ્રેમી



No comments:

Post a Comment