Mix

સરસ છે!!!
વાંચીને મૂછમાં મલકાઈ જશો!
ડ્રેસ્સ માં તમે સારા લાગો છો પંજાબી માં તમે પ્યારા લાગો છો
સાડી માં તમને કોઈ દી જોયા નથી માટે તમે કુંવારા લાગો છો

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી

દિલ ના દર્દ ને પીનારો શું જાણે,
પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે

લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યા
પરંતુ એ કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા ફસ્યા
(2) બેસતા કરી દીઘા!-
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,…… ‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!
ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?…વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
લેક્સસને ‘ મરસીડીઝ ’ માં આમતેા ફરો છો તમે ,….. અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?
,….. ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ ચમન ’ હવે ?…. ‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા



તમે કોઈની સાથે રહેવા માટે પરણતા નથી હોતા.
તમે એવી વ્યક્તી સાથે પરણતાં હો છો કે,
જેના વીના તમે રહી શકતા નથી.



કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા,
પ્રેમની અભીવ્યક્તી ન કરો.
ચાર દીવસના સુખ કરતાં
આખા જીવનની એકલતા વધારે ઈચ્છવાયોગ્ય છે.



જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…



પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .



પ્રેમ ની લગણી ક્યારેય
નથી મારતી પણ
પ્રેમ ની અપેક્ષાઓ
જરૂર મરી નાખે છે.