ગુજરાતી કાવ્ય
આજે પણ તમારી આંગળી પકડી
હૂં ચાલવા માંગુ છુ.…
હૂં ચાલવા માંગુ છુ.…
નાના નાના હાથો થી
તમારી અંગાડી પકડી હૂં ચાલીયો છુ
પણ આ જગત ની ચાલ થી
હજી હૂં અનજાન છુ
મારો હાથ તમારા હાથ માં મુકીને
આ ચલ સીખવા માંગુ છુ
આજે પણ તમારી આંગળી પકડી
હૂં ચાલવા માંગુ છુ
તમારી અંગાડી પકડી હૂં ચાલીયો છુ
પણ આ જગત ની ચાલ થી
હજી હૂં અનજાન છુ
મારો હાથ તમારા હાથ માં મુકીને
આ ચલ સીખવા માંગુ છુ
આજે પણ તમારી આંગળી પકડી
હૂં ચાલવા માંગુ છુ
સારા સંસ્કાર , સુ - વિચાર આપ્યા
પણ અનુભવ તમારી પાસે રહી ગયા
વર્ષો પછ્છી જે મળે છે
એ અનુભવ તમારી પાસે રહી ગયા
તમારો અનુભવ નો હૂં
લાભ લેવા માંગુ છુ
આજે પણ તમારી આંગળી પકડી
હૂં ચાલવા માંગુ છુ
પણ અનુભવ તમારી પાસે રહી ગયા
વર્ષો પછ્છી જે મળે છે
એ અનુભવ તમારી પાસે રહી ગયા
તમારો અનુભવ નો હૂં
લાભ લેવા માંગુ છુ
આજે પણ તમારી આંગળી પકડી
હૂં ચાલવા માંગુ છુ
ધીમા ધીમા પગલા ધીરેથી
તેજ થયી જે
બાળપણ નો સાથ તો
ધીમેથી ચૂતી જે
તેજ પગલા તમારા
જોજો ધીમા પડી જશે
વૃધા - વસ્થા તમને પણ
ધીરેથી આંબી જશે
તેજ થયી જે
બાળપણ નો સાથ તો
ધીમેથી ચૂતી જે
તેજ પગલા તમારા
જોજો ધીમા પડી જશે
વૃધા - વસ્થા તમને પણ
ધીરેથી આંબી જશે
ધીમા તમારા પગલા ને
ગતિ હૂં આપવા માંગુ છુ
તમારો હાથ પકડી ને તામાંનેજ
હૂં ચલાવવા માંગુ છુ .
--------------------------------------------------------------
ગતિ હૂં આપવા માંગુ છુ
તમારો હાથ પકડી ને તામાંનેજ
હૂં ચલાવવા માંગુ છુ .
--------------------------------------------------------------
તે જો મીઠડી આંખ મારી ,
મારા હૈયા માં જ્હાન્કાર વાગી ;
જે શક્ય નાં હોય એવા ઘણા ,
સ્વપ્નોની આસ જાગી .
તે જો બે મીઠા બોલ બોલ્યા ,
મારા કાનો માં સંગીત વાગ્યું ;
ધીમે ધીમે તારા વિચારો નું ,
મારા જીવન માં પ્રવાસ જાગ્યું .
તે જો મારો હાથ પકડ્યો ,
મૈં મારા માતા - પિતા ની આંગળી છોડી ;
આખું જીવન તારી સાથે રેહવા ,
મૈં મારા પરિવાર નો સાથ છોડ્યો .
તે જો મારો સાથ આપ્યો ,
મારા સ્વપ્નો ને સાચા પડતા મૈં જોયા ;
પણ સાંભળ.… એક વાત છે
જ મને ખોટી લાગતી આવી .
તું મારો ને હૂં તારી ,
પ્રેમ છે આટલો સ્વાર્થી કેમ ;
માતા - પિતા , પરિવાર નો સાથ છોડી ,
શું પ્રેમ બની શકે સફળ તું કેહ .
આજે હું છોડું છુ હાથ તારો ,
ના સમજીશ કે મેં છોડ્યો સાથ તારો ;
આ મારો રસ્તો ને પેલો છે તારો ,
હવે છે તારી મળવાની વાત ખોટી .
તો આજ પછી આપડે મળીશું નહિ ,
હા યાદ તો આપ દે એક બીજાને કરશું ;
આંખ પણ ભીની થઇ જશે મારી
યાદ કરી એ મીઠડી આંખ તારી,…!
સ્વપ્ન
કલ્પનાઓના મોરને આકાર આપું છું હું,
ને ક્યારેક તો વળી મોર બનીને નાચું છું હું.
મળે છે ક્યારેક એવું કોઈ જીદગીમાં,
જેને ભૂલતા પણ ભૂલી શકું ના હું.
ચાતકની જેમ વરસાદની રાહ જોઉં છું,
અને એ વર્શાદમાં ભીજાવા માગું છું હું.
વિચારોને વિચારોથી વિચારું છું,
અને એ વિચારોને વિચારોથી વ્યકત કરું છું હું.
મળી છે જીવનમાં ખુશી એટલી 'કશ્મકશ',
પ્રશ્ર થાય કે આ હકીકત છે કે સ્વપ્નું? ____________________________
સ્વપ્ન
હોય જો ભાવના સાચી દિલમાં,
તો ખુદ ખુદા પણ મદદે આવે છે.
તો ખુદ ખુદા પણ મદદે આવે છે.
કલ્પનાઓના મોરને આકાર આપું છું હું,
ને ક્યારેક તો વળી મોર બનીને નાચું છું હું.
મળે છે ક્યારેક એવું કોઈ જીદગીમાં,
જેને ભૂલતા પણ ભૂલી શકું ના હું.
ચાતકની જેમ વરસાદની રાહ જોઉં છું,
અને એ વર્શાદમાં ભીજાવા માગું છું હું.
વિચારોને વિચારોથી વિચારું છું,
અને એ વિચારોને વિચારોથી વ્યકત કરું છું હું.
મળી છે જીવનમાં ખુશી એટલી 'કશ્મકશ',
પ્રશ્ર થાય કે આ હકીકત છે કે સ્વપ્નું?
No comments:
Post a Comment