નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
--------------------------------------------------------
સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.
--------------------------------------------------------
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
-------------------------------------------------------------------------------------------------------------
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..
-------------------------------------------------------------------------------------------------------------
તારી આંખો માં મારું મુખડું રમે ..
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે ..
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ ..
પણ નારે ગાંડી ..
હાર્યો જુગારી તો બમણું રમે ...
-------------------------------------------------------------------------------------------------------------
મને લોકો કહે છે કે મારી શું દશા છે
હું કહું છું કે પ્રેમ માં પડવાની આ સાઝા છે
વિખરાયેલા વાલાંખો હશે છે કે રડે છે
કસૂર બે-વફાઇ નો નથી મોહબ્બત ની આ મઝા છે
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે
હાસ્ય પાત્ર બન્યો છું
ઝમાની નજરો માં હું પણ હસ્યો હતો પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે
આઈના માં જોઈ ને મને શંકા થાય છે કે આ કોઉંન છે
મોહબ્બત ની સકલ અને સુરત કૈક અલગ જ નજર આવે છે
ખબર ના હતી કે મારી તસ્વીર આટલી બદલાઈ જશે
આ કોઇઇ શણગાર નથી પ્રેમ જતાવવાની એક નવી અદા છે
મારા મિત્રો મારી હાલત જોઈ તરસ નાં ખાતા
પ્રેમ માં જુદાઈ પણ એક મિલન હોય છે
‘ધરમ" “ધરમ” કહી તમે મારું અપમાન નાં કરશો પ્રેમ માં આગળ કેહાવાડવા માં પણ એક અલગ મઝા છે
---------------------------------------------------------------------------------------------
દિવસ ની સાથે રાત નથી હોતી સિતારો થી દિલ ની વાત થતી નથી
અજીબ ખેલ ખેલે છે આ જિંદગી જેને ચાહો તેનાથી દરરોજ મુલાકાત નથી થતી
-------------------------------------------------------------------------------------
ભીના વરસાદ ની ભીની બુંદ મોકલું છુ,
આંખોન તો ખોલ તને ઉજાસ મોકલું છુ,
પીળા પડી ગયા છે પ્રતીક્ષા ના પાંદડા,
અંતર થી ખોબો ભરીને થોડી યાદ મોકલું છુ.
----------------------------------------------------------------------------------------
વર્ષો થી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ સુ હશે,પ્રેમ થી નીતરતો એક સવાલ પુછુ તો તારો જવાબ સુ હશે,
પેહલી વખત નાં પડવાની આદત હોય છે સ્ત્રીઓ ને,
બીજી વખત પ્રેમ નો પ્રસ્તાવ મુકું તો તારો જવાબ સુ હશે,
હજી પણ આવે છે યાદ માં તું ક્યારેક આંસુ બની આંખ માં,"ભૂલી ગયો તને",
એમ ખોટું બોલું તો તારો જવાબ સુ હશે,હજી પણ દિલ માં ઘુ-ઘવે છે આશા નો સાગર,
પ્રેમ થી તર-બતર ગુલાબ આપું તો તારો જવાબ સુ હશે.!?
-------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment